ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય: નાણાં વિભાગે ફિક્સ પે ના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરી
ફિક્સ પે ના કર્મચારીઓના ભથ્થા માં વધારો કરાયો છે.. નાણાં વિભાગે ફિક્સ પે ના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. ૧૨ કલાક કરતા ઓછા સમય માટે નું ભથ્થું રૂપિયા ૧૨૦ થી વધારી રૂપિયા ૨૦૦ કરવામાં આવ્યું છે. જ્યારે ૧૨ કલાક થી વધુ ના રોકાણ માટે ભથ્થું રૂપિયા ૨૪૦ થી વધારી ૪૦૦ કરવામાં આવ્યું છે. તેમને મુસાફરી ભાડું એસટી અને રેલ્વે પ્રમાણે મળશે તેવું પણ નક્કી કરાયું છે.