ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના નિધનથી ભારતીય જનતા પાર્ટીએ એક નિષ્ઠાવાન આગેવાન ગુમાવ્યા છે.
આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્વ.ગોવિંદભાઈના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.