આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય વિંદભાઈ પરમારનું ગઇકાલે એટલે કે, 6 માર્ચ 2026ના રોજ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો.
ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનને લઈ PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો