અમરેલીમાં સિંહની પજવણી કરવી બે યુવકોને ભારે પડી! મેટિંગ સમયે સિંહની નજીક જઈ ખલેલ પહોંચાડનાર બંને યુવકો સામે વન વિભાગે ગુનો દાખલ કર્યો

અમરેલીમાં સિંહની પજવણી કરવી બે યુવકોને ભારે પડી! મેટિંગ સમયે સિંહની નજીક જઈ ખલેલ પહોંચાડનાર બંને યુવકો સામે વન વિભાગે ગુનો દાખલ કર્યો

અમરેલીના લીલીયા પંથકમાં સિંહની પજવણી કરવી ભારે પડી! અંટાળિયા નજીક મેટિંગ પ્રક્રિયા દરમિયાન સિંહની અત્યંત નજીક જઈ ખલેલ પહોંચાડતા સિંહે હુમલો કર્યો હતો, જેમાં સોહિલ મુજાવર નામના યુવકનું મોત નીપજ્યું. ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગે મૃતક સહિત અન્ય બે શખસો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.