મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં 42 હજાર મેટ્રિક ટનથી વધુ LPG ગેસ લઈને ‘જગ વસંત’ ટેન્કર ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે. આ મોટો જથ્થો દેશની ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે, જ્યારે ગેસને ઝડપથી ઉતારવા માટે ‘મિડ-સી ટ્રાન્સફર’ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે સપ્લાય પ્રક્રિયા વધુ ઝડપી અને અસરકારક બની રહેશે.
યુદ્ધ વચ્ચે મોટી રાહત! 42 હજાર ટન LPG સાથે ‘જગ વસંત’ કંડલા પહોંચ્યું