ગઈકાલે રાત્રે ચૂંટણીને ધ્યાનમાં રાખી વિદ્યાનગર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી શકાય તે માટે વિસ્તારોમાં સઘન તપાસ કરી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
વિદ્યાનગર પોલીસ દ્રારા ચૂંટણી અંતર્ગત નાઈટ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું.