Advertisement

ઉમરેઠમાં કોંગ્રેસનો જોરદાર દાવ! ભૃગુરાજસિંહ ચૌહાણે ભર્યું ઉમેદવારી પત્ર, હવે ચૂંટણી જંગમાં આવશે રંગ

ઉમરેઠમાં કોંગ્રેસનો જોરદાર દાવ! ભૃગુરાજસિંહ ચૌહાણે ભર્યું ઉમેદવારી પત્ર, હવે ચૂંટણી જંગમાં આવશે રંગ

૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણે આજે પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા છે. આ સાથે ઉમરેઠની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને હવે આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે.

Advertisement