Advertisement

ઉમરેઠ પેટાચૂંટણી: હર્ષદ પરમારના નામાંકન સાથે ભાજપનો વિશ્વાસ મજબૂત, જનતાનો જ્વલંત સમર્થન

ઉમરેઠ પેટાચૂંટણી: હર્ષદ પરમારના નામાંકન સાથે ભાજપનો વિશ્વાસ મજબૂત, જનતાનો જ્વલંત સમર્થન

Ave aama thiu mane ek amssdt parta banahya aap ne

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જીત માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ઉમરેઠની જનતામાં ભાજપ અને હર્ષદભાઈ પ્રત્યે આત્મીયતા જોવા મળી રહી છે, જે વિકાસના મુદ્દાને સમર્થન આપીને તેમને જ્વલંત વિજય અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement