Advertisement

સુરતમાં DYCM હર્ષ સંઘવીએ પત્ની સાથે કર્યુ મતદાન

સુરતમાં DYCM હર્ષ સંઘવીએ પત્ની સાથે કર્યુ મતદાન

સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાની પત્ની સાથે મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી. તેમણે મતદાન મથકે પહોંચી સૌપ્રથમ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ જનતાને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેક મત મહત્વનો હોય છે, જેથી નાગરિકોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી સારા શાસન માટે પોતાની ભાગીદારી નિભાવવી જોઈએ.

Advertisement