શાળાની આસપાસ 100 મીટર સુધી જંકફૂડ પર પ્રતિબંધ.

શાળાની આસપાસ 100 મીટર સુધી જંકફૂડ પર પ્રતિબંધ.

શાળાની આસપાસ જંકફૂડના વેચાણ ઉપર નિયંત્રણની માંગ ઉઠી છે. શાળા સંચાલક મહામંડળની શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત છે. સ્કૂલ કેન્ટીનોમાં ફરજીયાત ચેકીંગની માંગ કરી છે. બાળકોને હાનિકારક ખોરાકથી બચાવવાની રજુઆત છે. કેન્ટીનમાં માત્ર પૌષ્ટિક આહાર વેચાવવાની માંગ થઈ રહી છે. હલકી ગુણવત્તાનું ભોજન ન આપવાની માંગ છે. શાળાને ફરજીયાત નોંધણી અને સરકારને પારદર્શિતા રજુ કરવાની માંગ છે. તો હવે શાળાની આસપાસ 100 મીટર સુધી જંકફૂડ ન વેચવાની માંગ છે.