Advertisement

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબ્લેટ સાથે નાણા મંત્રાલય પહોંચ્યા, 11 વાગ્યે Union Budget 2026 રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબ્લેટ સાથે નાણા મંત્રાલય પહોંચ્યા, 11 વાગ્યે Union Budget 2026 રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની ટીમ સાથે નાણા મંત્રાલયની બહાર બજેટ ટેબ્લેટ સાથે પહોંચ્યા

તેઓ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં #UnionBudget2026 રજૂ કરશે.

Advertisement