Advertisement

MCXમાં સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત

MCXમાં સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત

ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 19 હજારનો વધારો, પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ રુ. 4 લાખને પાર, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે રુ. 9900નો વધારો, સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે રુ. 1.75 લાખને પાર. 

Advertisement