ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 7 હજારનો ઘટાડો, સોનાના ભાવમાં 10 ગ્રામે રુ. 1100નો ઘટાડો, ચાંદીનો ભાવ ઘટીને રુ. 2.37 લાખે પહોંચ્યો, સોનાનો ભાવ ઘટીને રુ. 1.54 લાખે પહોંચ્યો.
MCXમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો