Advertisement

કરમસદમાં પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલે મતદાન કર્યું

કરમસદમાં પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલે મતદાન કર્યું

આણંદ જિલ્લાના કરમસદ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલના લાલ મકાનમાં આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. તેઓએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈને પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો અને અન્ય મતદારોને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા. આ અવસરે તેમણે લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવવાની સાથે “પહેલા મતદાન, પછી જ અન્ય કામ”નો સંદેશ આપ્યો હતો.

Advertisement