કરમસદ-આણંદ મનપા વોર્ડ નં. 7માં ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉમેદવારો ઘરઘર સંપર્ક કરી વિકાસકાર્યોના મુદ્દે મતદાતાઓનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રચારને લઈ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.
કરમસદ-આણંદ વોર્ડ 7માં ભાજપે પ્રચારનો શંખનાદ કર્યો