Advertisement

કરમસદ-આણંદ મનપા વિધાનગરના ઉમેદવારો સમર્થકો સાથે ઉમેદવારી કરશે

કરમસદ-આણંદ મનપા વિધાનગરના ઉમેદવારો સમર્થકો સાથે ઉમેદવારી કરશે

કરમસદ-આણંદ મનપા વિદ્યાનગરના ઉમેદવારો આજે સમર્થકોના વિશાળ જનસમૂહ સાથે નામંકન યાત્રા કરી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ કાર્યક્રમને ભવ્ય બનાવી રહ્યા છે. આ અવસરે વિકાસના મુદ્દાઓ સાથે જનતા સુધી પહોંચવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે અને ચૂંટણીમાં જીત માટે એકજૂટ થવાનો નિશ્ચય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Advertisement