Advertisement

Jioનો ધમાકેદાર પ્લાન! 84 દિવસ માટે રોજ 3GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ

Jioનો ધમાકેદાર પ્લાન! 84 દિવસ માટે રોજ 3GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ

રિલાયન્સ Jio તેના ગ્રાહકો માટે વિવિધ સસ્તા અને વધુ ડેટાવાળા પ્લાન ઓફર કરે છે, જેમાં ₹1799નો 84 દિવસની વેલિડિટી ધરાવતો પ્લાન ખાસ ધ્યાન ખેંચે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા મળે છે, એટલે કે કુલ 252GB ડેટાનો લાભ મળે છે, સાથે જ પાત્ર યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, તમામ લોકલ અને STD નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મફત SMSની સુવિધા આપવામાં આવે છે, જે તેને વધુ ડેટા અને લાંબી વેલિડિટી ઈચ્છતા યુઝર્સ માટે એક બેસ્ટ ઓપ્શન બનાવે છે.

Advertisement