ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું ચૂંટણી પરિણામ, જાણો કોણ ક્યાં જીત્યું
કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર પડી છે. બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વધુ સત્તા અપાતાં હવે સરપંચ બનવા દાવેદારો થનગની રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે, પંચાયતો પર કોણે પ્રભુત્વ જમાવ્યુ છે.
આણંદ
આણંદગોલાણાલખનસિંહ પરમારજીતઆણંદહરિયાણચેતનભાઈ પટેલજીતઆણંદ અજરપુરાઅંજનાબેન પટેલ જીતઆણંદરાવડાપુરાદિનેશભાઈ સોલંકીજીતઆણંદ ભીમ તળાવ લીલાબેન ગોહેલજીતઆણંદ અરડીસેજલબેન જાદવજીતઆણંદ ફાંગણીપ્રિતીબેન બારોટજીતઆણંદપોપટપુરાહીરાબેન વણકરજીતઆણંદ અમરાપુરાગણપતભાઈ ડાભીજીતઆણંદઝાલા બોરડીદિનેશભાઈ પરમારજીતઆણંદસદાનાપુરાહર્ષદભાઈ તળપદાજીતખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે.
જિલ્લોગ્રામ પંચાયતવિજેતાવોટભાવનગરદેવળિયાહર્ષા બેન પરમાર306ભાવનગરજીવાપુરદયાબેન પરમાર381અમરેલીપીપળવાવલકુભાઈ મોભ565અમરેલીઇશ્વરીયારવિભાઇ માયાપાદર150અમરેલીદલડીજમિયતબેન જાડેજા16જામનગરહડમતીયા(મતવા)દિવ્યેશભાઈ સભાયાજીતજામનગરસુવરડાવિમલ નાખવાજીતરાજકોટસુલતાનપુરવર્ષાબેન ભાદાણીજીતરાજકોટબાંદરાપરષોત્તમ ઘોણીયાજીતરાજકોટવોડીભરત મકવાણાજીતરાજકોટરીબડાસત્યજિતસિંહ જાડેજાજીતજૂનાગઢજૂના કોટડાનરસીંગભાઇ ખેરજીતઆણંદગોલાણાલખનસિંહ પરમારજીતઆણંદહરિયાણચેતનભાઈ પટેલજીતઆણંદસદાનાપુરાહર્ષદભાઈ તળપદાજીતદેવભૂમિ દ્વારકાઅણીયારીભગતસિંહ સુમણીયાજીતદેવભૂમિ દ્વારકાનાગેશ્વરરૂપારીબા સુમણીયાજીતમહેસાણાધામણવાઆશાબેન પટેલજીતમહેસાણાઓળાઆનંદજી ઠાકોરજીતપાટણઆંબાપુરાઈશ્વરભાઈ ટેલજીતભરૂચઉમરાહેતલબેન પટેલજીતમોરબીકુંતાસીકુંતાસીજીત