Advertisement

આણંદમાં આવેલ શિવ કોમ્પલેક્ષમાં મીટર બદલાવા આવેલ GEB કર્મચારીની બેદરકારીના લીધે મીટરમાં બ્લાસ્ટ થતા રહીશો એ GEBના ઓફિસરોને આડે હાથ લીધા!!

આણંદમાં આવેલ શિવ કોમ્પલેક્ષમાં મીટર બદલાવા આવેલ GEB કર્મચારીની બેદરકારીના લીધે મીટરમાં બ્લાસ્ટ થતા રહીશો એ GEBના ઓફિસરોને આડે હાથ લીધા!!

આણંદના શિવ કોમ્પલેક્ષમાં મીટર બદલવા આવેલી GEB ટીમની બેદરકારીથી મીટરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને GEB અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement