Advertisement

આણંદ જિલ્લા ભાજપ સંગઠન અને ભાવેશભાઈ સોલંકી ડ્રાઈએ બાબાસાહેબ આંબેડકર જન્મજ્યંતી નિમિતે કાર્યક્રમનું આયોજન.

આણંદ જિલ્લા ભાજપ સંગઠન અને ભાવેશભાઈ સોલંકી ડ્રાઈએ બાબાસાહેબ આંબેડકર જન્મજ્યંતી નિમિતે કાર્યક્રમનું આયોજન.

આણંદ જિલ્લામાં ભાજપ સંગઠન અને ભાવેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના વિચારોને યાદ કરી સમાજમાં સમાનતા અને ન્યાયના સંદેશને પ્રસરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Advertisement