મેષ
આજે કામમાં ઝડપ રહેશે. ગુસ્સો નિયંત્રણમાં રાખવો. પૈસાની બાબતમાં સામાન્ય દિવસ.
વૃષભ
આજે આર્થિક લાભના સંકેત છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
મિથુન
નવી વિચારધારા આવશે. મિત્રો સાથે પ્લાન બની શકે.
કર્ક
મન થોડું ઉદાસ રહી શકે. સાંજે કોઈ સારા સમાચાર મળી શકે.
સિંહ
આત્મવિશ્વાસ વધશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના સંકેત.
કન્યા
આરોગ્યનું ધ્યાન રાખવું. કામનું ભારણ વધી શકે.
તુલા
પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. સંબંધોમાં સ્પષ્ટતા આવશે.
વૃશ્ચિક
ગુપ્ત શત્રુઓથી સાવચેત રહેવું. નિર્ણયો વિચારીને લેવા.
ધનુ
પ્રવાસના યોગ છે. નવી તક મળી શકે.
મકર
મહેનતનું પરિણામ મળશે. અધિકારીઓ પ્રસન્ન રહેશે.
કુંભ
સર્જનાત્મક કામમાં સફળતા મળશે. સામાજિક ક્ષેત્રમાં માન મળશે.
મીન
ભાવનાત્મક દિવસ રહેશે. પરિવારનો સહયોગ મળશે.