Advertisement

આ ટીપાંથી ચશ્માં વગર 'નજીકનું' દેખાશે !

આ ટીપાંથી ચશ્માં વગર 'નજીકનું' દેખાશે !

ભારત સરકારે નવાં આઇડ્રોપને મંજૂરી આપી; કોણ, ક્યારે અને કેટલીવાર વાપરી શકે? આડઅસર શું? જાણો આંખના ડૉક્ટર પાસેથી...

આંખના નંબર આવે, નજીકનું જોવામાં કે વાંચવામાં થોડી તકલીફ પડે એટલે અડધો કે એક નંબરવાળાં ચશ્માં પહેરવાં પડે.

Advertisement