ભારત સરકારે નવાં આઇડ્રોપને મંજૂરી આપી; કોણ, ક્યારે અને કેટલીવાર વાપરી શકે? આડઅસર શું? જાણો આંખના ડૉક્ટર પાસેથી...
આંખના નંબર આવે, નજીકનું જોવામાં કે વાંચવામાં થોડી તકલીફ પડે એટલે અડધો કે એક નંબરવાળાં ચશ્માં પહેરવાં પડે.આ ટીપાંથી ચશ્માં વગર 'નજીકનું' દેખાશે !