આ દિવસે જન્મ થયો લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે કે LICનો.

આ દિવસે જન્મ થયો લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે કે LICનો.

1 સપ્ટેમ્બર 1956, ભારતના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખવામાં આવ્યો. અને આ દિવસે જન્મ થયો લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે કે LICનો.. આનો ઉદ્દેશ્ય માત્ર વીમો કરવાનો નહોતો, પરંતુ વીમાની આ સ્કીમને ભારતના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો હતો અને દેશના દરેક ઘરમાં વિશ્વાસ ઉત્પન્ન કરવાનો હતો. દાયકાઓ બદલાયા, પેઢીઓ બદલાઈ, પરંતુ LIC ઉપરનો જે વિશ્વાસ છે, એ અડગ રહ્યો. લાખો પરિવારોના જીવનમાં LIC એક વિશ્વાસ બની ગયું. આજે LIC માત્ર શહેરો સુધી સીમિત નથી. દેશના દરેક ગામડા અને મહાનગરોમાં પણ LIC ટેક્નિકલ માધ્યમથી પોતાની ઓળખ બનાવી રહી છે. LICની મજબૂતી એના આંકડા કે રકમમાં નથી, પરંતુ જે કરોડો પરિવારોએ તેમાં વિશ્વાસ મૂક્યો છે, એના સપનાઓમાં છે. અને આજ છે LICની અસલી ગ્લોરી — Priceless Trust. સમય બદલાયો, પરંતુ વિશ્વાસ એ જ રહ્યો. અર્બન ગુજરાતની ટીમ તરફથી આપ સૌને હેપી LIC ડે! અને આ જ વિશ્વાસની સાથે દરેક પરિવારના ભવિષ્યને સુરક્ષિત બનાવતા રહીએ.