Advertisement

6 વર્ષ પછી તૂટ્યા આમિર ખાન અને કિરણ રાવના લગ્ન, શું હતું પાછળનું સાચું કારણ?

6 વર્ષ પછી તૂટ્યા આમિર ખાન અને કિરણ રાવના લગ્ન, શું હતું પાછળનું સાચું કારણ?

બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાન આજે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે તેમની અને તેમની બીજી પૂર્વ પત્ની કિરણ રાવની પ્રેમકથા ફરી ચર્ચામાં આવી છે. બંનેની પ્રથમ મુલાકાત ફિલ્મ ‘લગાન’ના શૂટિંગ દરમિયાન થઈ હતી, જ્યાં કિરણ રાવ સહાયક દિગ્દર્શક તરીકે કામ કરતી હતી. શરૂઆતમાં બંને વચ્ચે સારી મિત્રતા થઈ અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યારબાદ બંનેએ વર્ષ 2005માં લગ્ન કર્યા અને તેમને આઝાદ નામનો પુત્ર થયો. લગભગ 16 વર્ષ સુધી લગ્નજીવન જીવ્યા બાદ વર્ષ 2021માં બંનેએ પરસ્પર સમજૂતીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે છૂટાછેડા બાદ પણ બંને વચ્ચે સારા સંબંધો જળવાઈ રહ્યા છે અને તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે.

Advertisement