કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાની સભ્ય સંખ્યા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, સરકારે સાંસદોને ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’ની નકલો વહેંચી છે, જેમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને વધુમાં વધુ 850 સુધી કરવાનો પ્રસ્તાવ છે. આ પગલાથી આવનારી વસતી ગણતરીના આધારે મતવિસ્તારોનું પુનઃનિર્ધારણ (સીમાંકન) કરવામાં સરળતા રહેશે અને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે પણ માર્ગ મોકળો થશે.
હાલમાં બંધારણ મુજબ રાજ્યોમાંથી 530 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 20 બેઠકોની જોગવાઈ છે, જ્યારે સીમાંકન પંચ દ્વારા કુલ 543 બેઠકો નક્કી કરવામાં આવી છે. લાંબા સમયથી બાકી રહેલા સીમાંકન મુદ્દાને અંતિમ સ્વરૂપ આપવા અને ભાષાકીય તથા પ્રાદેશિક પ્રતિનિધિત્વને વધુ સંતુલિત બનાવવા માટે સરકારનું આ બિલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સાથે લોકસભાની રચનામાં મોટો ફેરફાર થવાની શક્યતા ઉભી થઈ છે, જે દેશના રાજકીય માળખાને નવી દિશા આપી શકે છે.
Bill No. 107 of 2026
THE CONSTITUTION (ONE HUNDRED AND THIRTY-FIRST AMENDMENT) BILL, 2026
A
BILL
further to amend the Constitution of India.
Be it enacted by Parliament in the Seventy-seventh Year of the Republic of India as follows:—
1. (1) This Act may be called the Constitution (One Hundred and Thirty-first Amendment) Act, 2026.
(2) It shall come into force on such date as the Central Government may, by notification in the Official Gazette, appoint.
2. In article 55 of the Constitution, for the Explanation, the following Explanation shall be substituted, namely:—
3. In article 81 of the Constitution,—
(a) for clause (1), the following clause shall be substituted, namely:—
“(1) The House of the People shall consist of—
(a) not more than eight hundred and fifteen members chosen by direct election from territorial constituencies in the States; and
(b) not more than thirty-five members to represent the Union territories, chosen in such manner as Parliament may by law provide.”;
(b) for clause (3), the following clause shall be substituted, namely:—
“(3) In this article, the expression “population” means the population as ascertained at such census, as Parliament may by law determine, of which the relevant figures have been published.”.
4. In article 82 of the Constitution,—
(a) in the marginal heading, for the words “after each census”, the words “of constituencies” shall be substituted;
(b) for the words “Upon the completion of each census, the allocation of seats”, the words “The allocation of seats” shall be substituted;
(c) for the words “by such authority and in such manner”, the words “in such manner and on the basis of such census, by the Delimitation Commission,” shall be substituted;
(d) the third proviso shall be omitted.