વિદ્યાનગરના મારૂતી સંકલ્પ બિલ્ડીંગમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો પુરતા પ્રમાણ ન હોવાથી સીલ મારવામાં આવ્યું 📅 Apr 04, 2025 👁️20 views