Advertisement

વોર્ડ નં. 7માં ગાર્ગીબેન પટેલ અને જશોદાબેન ભાવવાની બંને મહિલા સીટ પર બિનહરીફ ચૂંટાયા

વોર્ડ નં. 7માં ગાર્ગીબેન પટેલ અને જશોદાબેન ભાવવાની બંને મહિલા સીટ પર બિનહરીફ ચૂંટાયા

વોર્ડ નં. 7માં બંને મહિલા સીટ બિનહરીફ જાહેર થતાં ગાર્ગીબેન ચંદ્રકાન્તભાઈ પટેલ અને જશોદાબેન રાજેશકુમાર ભાવવાની બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણીમાં કોઈ પ્રતિસ્પર્ધા ન રહેતા બંને ઉમેદવારોને સીધી જીત મળી છે, જેના કારણે પક્ષ કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Advertisement