કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 1માં ઉમેદવારો દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ઉમેદવારો ડોર-ટુ-ડોર જઈને મતદારો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને પોતાના વિકાસલક્ષી મુદ્દાઓ રજૂ કરી સમર્થન મેળવી રહ્યા છે. સ્થાનિક લોકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે ચૂંટણી માહોલ ગરમાયો છે.
વોર્ડ નં. 1માં ઉમેદવારોનો જનસંપર્ક અભિયાન શરૂ