દેશમાં હવે ટુ વ્હિલર્સ ચલાવતા લોકોને ટોલ-ફ્રી માર્ગનો લાભ લાંબો સમય નહીં મળે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15 જુલાઈ, 2025થી હાઈવે પર ટુવ્હિલર હંકારવા માટે ટોલ ટેક્સ ચૂકવવો પડશે. FASTag મારફત ડિજિટલ ટોલ કલેક્ટિંગ સિસ્ટમ હેઠળ ટોલ કલેક્શન સરળ બનતાં હવે ટુ વ્હિલર્સને પણ તેમાં આવરી લેવાની ચર્ચાઓ વેગવાન બની છે.
ટુ વ્હિલર ચાલકોએ પણ ભરવો પડશે ટોલ! કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
ટુ વ્હિલર ચાલકોએ પણ ભરવો પડશે ટોલ! કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં