અમદાવાદ: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે આજે ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹980 નો ઘટાડો થતા નવો ભાવ ₹1,63,530 થયો છે.
સોનાના ભાવમાં ઘટાડો:
24 કેરેટ: ₹98 પ્રતિ ગ્રામનો ઘટાડો (10 ગ્રામનો ભાવ: ₹1,63,530)
22 કેરેટ: ₹90 પ્રતિ ગ્રામનો ઘટાડો (10 ગ્રામનો ભાવ: ₹1,49,900 અંદાજે)
18 કેરેટ: ₹73 પ્રતિ ગ્રામનો ઘટાડો (10 ગ્રામનો ભાવ: ₹1,22,630)
ચાંદીના ભાવ:
ચાંદીના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. અમદાવાદ સહિતના શહેરોમાં ચાંદી ₹2,85,000 પ્રતિ કિલો પર સ્થિર છે, જ્યારે ચેન્નાઈમાં ભાવ ₹2,95,000 પ્રતિ કિલો છે.