Advertisement

પેટલાદ નગરપાલિકા વોર્ડ નંબર 2 ભાજપની પેનલનો ભવ્ય વિજય!!!!

પેટલાદ નગરપાલિકા વોર્ડ નંબર 2 ભાજપની પેનલનો ભવ્ય વિજય!!!!

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. મતદારોએ વિકાસ અને વિશ્વાસ પર મહોર મારી ભાજપના તમામ ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે.

Advertisement