આણંદ: કરમસદ-આણંદ સંયુક્ત મહાનગરપાલિકાની હાઈવોલ્ટેજ ચૂંટણીના પરિણામોનો દિવસ આવી ગયો છે. આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કેન્દ્રો પર ગણતરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
મુખ્ય હાઇલાઇટ્સ:
શરૂઆત: સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી બાદ EVM ખોલવામાં આવશે.
ટ્રેન્ડ્સ: શરૂઆતના વલણોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે.
ઉમેદવારો: શહેરના વિકાસ માટે મેદાનમાં ઉતરેલા દિગ્ગજ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે.
વોર્ડ નં 1માં કોંગ્રેસની પેનલ આગળ
વોર્ડ નં 1માંથી પહેલા રાઉન્ડમાં કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારો આગળ
કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપાના ઉમેદવારો સામે પહેલા રાઉન્ડમાં લીડ
કોંગ્રેસના અલ્પેશ પઢીયાર, રમીલાબેન પરમાર,રીઝવાનાબાનુ કાઝી,હર્ષદભાઈ પરમાર આગળ
વોર્ડ નં 1માં 3 બેઠક ઉપર ભાજપાનો વિજય 1 બેઠક ઉપર કોગ્રેસનો વિજય
વોર્ડ નં 1માં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ પઢીયારનો વિજય
ભાજપના રોનક પટેલની હાર
ભાજપના જયંતીભાઈ ચૌહાણ, નિકીતાબેન પટેલ, નિકીતાબેન રાઠોડને વિજય
અલ્પેશ પઢીયાર આણંદ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ છે
કરમસદ-આણંદ મનપા વોર્ડ નં 2માં ભાજપની પેનલનો ભવ્ય વિજય
વોર્ડ નં 2માં ભાજપના મિતેષ પટેલ, દિપીકા પટેલ,કિરણ પરમાર, હંસાબેન ચૌહાણનો વિજય
વોર્ડનં 2માં ભાજપ કોગ્રેસ વચ્ચે ચાલી હતી ટક્કર
વોર્ડ નં 3 માં ભાજપના સુપડા સાફ
3 સીટ પર કોંગ્રેસનો વિજય
1 સીટ પર અપક્ષનો વિજય
ડો.જાવેદ વ્હોરા, નજમાબાનુ પઠાણ, રેશ્માબેન મન્સૂરીનો ભવ્ય વિજય
અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાનો ભવ્ય વિજય
કરમસદ-આણંદ મનપાની ચુંટણીમાં વોર્ડ નં 5 માં ભાજપના પેનલની ભવ્ય જીત
કરમસદ-આણંદ મનપાની ચુંટણીમાં વોર્ડ નં 7માં ભાજપાના બે ઉમેદવારો વિજય
ભાજપાના મયુર પટેલ અને પ્રભાત પ્રજાપતિનો વિજય
ભાજપના પ્રભાત પ્રજાપતિનો 3320 મતે વિજય
ભાજપના મયુર પટેલનો 1488 મતે વિજય
વોર્ડ નં 8માં ભાજપાના ઉમેદવારનો વિજય
વોર્ડ નં 8માં ભાજપાના હરેકૃષ્ણ પટેલનો વિજય
કોગ્રેસના ઉમેદવાર સામે જંગી બહુમતીથી વિજય
કરમસદ-આણંદ મનપા વોર્ડ નં 9માં ભાજપના બે ઉમેદવારોનો વિજય
વોર્ડ નં 9માં ભાજપની પેનલનો વિજય
વોર્ડ નં 9ના ભાજપાના ઉમેદવાર કમલેશસિંહ ડાભી અને અમિત પુરોહિતનો વિજય
કરમસદ-આણંદ મનપા વોર્ડ નં 10માં ભાજપાની પેનલનો વિજય
ભાજપાના 4 એ 4 ઉમેદવારોનો ભવ્ય વિજય
કૃતિકાબેન પટેલ, ભરત સોલંકી, વિકાસ પટેલ, મયુરીબેન રાયને વિજય
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11 ની ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્ય વિજય
વોર્ડ નં 13 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય: ભાજપના 3 ઉમેદવારો વિજયી બન્યા જ્યારે એક ઉમેદવાર બિનહરીફ હતા કેતન બારોટ, રાજુ પઢિયાર, અને મયુરી પટેલનો ભવ્ય વિજય
આણંદ તાલુકા પંચાયતમાં રાસનોલ-18 સીટ પર ભાજપના ઉમેદવાર વિશાલકુમાર પરમારની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયત કાસોર-10 સીટ પર ભાજપના ઉમેદવાર દમ્યંતી કેશરીસિંહ પરમારની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયત બેડવા -3 ભાજપના ઉમેદવારની જીત 2672થી મતથી જીત ભરતસિંહ હરમાનસિંહ ડાભી
આણંદ તાલુકા પંચાયતમાં ખંભોળજ-11સીટ પર ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ મગનભાઈ સોલંકીની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં કુંજરાવ -12 સીટ પર ભાજપના ઉમેદવાર અશોકભાઈ રયજીભાઈ ઠાકોરની ભવ્ય જીત
આણંદ તાલુકા પંચાયતમાં અડાસ-2 સીટ પર ભાજપના ઉમેદવાર રમીલાબેન કમલેશભાઈ પરમારની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં ત્રણોલ-25 સીટ પર ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન ઝાલાની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં સારસા -1ભાજપના ઉમેદવાર મંજુલાબેન રોહિતની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં સારસા -2ભાજપના ઉમેદવાર કમલેશભાઈ મહિડા ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં વહેરાખાડી 27 ભાજપના ઉમેદવાર હેતલબેન રાવલજી ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં ગાના -6 ભાજપના ઉમેદવાર આરતીબેન સોલંકીની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં સામરખા-1 માં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ પ્રભાતભાઈ પરમારની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં સામરખા-2 માં ભાજપના ઉમેદવાર મહેશભાઈ અશ્વિનભાઈ પરમારની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં સામરખા-3 સીટ પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ રાવજીભાઈ પટેલનો ભવ્ય વિજય..
આણંદ તાલુકા પંચાયત નાપાડ વાટા -2માં ભાજપના ઉમેદવાર જલપાબેન બીમલકુમાર પટેલની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં જોળ -9 કોંગ્રેસ ઉમેદવાર કાજલબેન ધીરજકુમાર વાઘેલાની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં સંદેસર-22 સીટ પર ભાજપના ઉમેદવાર જીગ્નેશભાઈ પટેલની ભવ્ય જીત.
આણંદ તાલુકામાં મોગર-13 સીટ પર ભાજપના ઉમેદવાર વિજયભાઈ પરમારની ભવ્ય જીત.
આણંદ જિલ્લા પંચાયતમાં ખંભોળજ-21સીટ પર ભાજપના ઉમેદવાર સુનિલસિંહ સોલકીની ભવ્ય જીત
આણંદ જિલ્લા પંચાયત હાડગુડ-14 ભાજપ ભવ્ય જીત દેવેન્દ્રભાઈ કાશીભાઈ વસાવા
આણંદ જીલ્લા પંચાયત ભાલેજ ભાજપના ઉમેદવાર કેતનકુમાર પટેલ 734 મત થી જીત
આણંદ જિલ્લા પંચાયતમાં સામરખા-29 સીટ પર ભાજપના ઉમેદવાર હંસાબેન રૂમાલસિંહ પરમારની ભવ્ય જીત.
આણંદ જિલ્લા પંચાયતમાં સારસા 30 સીટ પર ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલની જીત.
આણંદ જિલ્લા પંચાયતમાં નાપાડ વાટા -26 કોંગ્રેસના ઉમેદવાર પિયુષકુમાર જીતસિંહ રાજની ભવ્ય જીત.
આણંદ જિલ્લા પંચાયત હાડગુડ-14 કોંગ્રેસના ઉમેદવાર ગૌવરીબેન શભુભાઈ તડવીની ભવ્ય જીત.
આણંદ જિલ્લા પંચાયત આસોદરની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈ પઢીયારની જીત થઈ છે.
આણંદ જિલ્લા પંચાયત વલાસણ-36 સીટ પર ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ જશભાઈ વાઘેલાણી ભવ્ય જીત.
આણંદ જિલ્લા પંચાયતમાં વાસદ-39 સીટ પર ભાજપના ઉમેદવાર હિતેષભાઈ પરમારની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં વાસદ-2 સીટ પર ભાજપના ઉમેદવાર વીણાબેન ભટ્ટ ની ભવ્ય જીત.
આણંદ તાલુકા પંચાયતમાં વાસદ-1 સીટ પર ભાજપના ઉમેદવાર કૃશાગી પટેલની ભવ્ય જીત.
આણંદ જિલ્લાના તારાપુર નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપ પેનલનો વિજય
આણંદ જિલ્લાના તારાપુર નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની પેનલ વિજેતા બની છે. આ પરિણામ સાથે ભાજપે આ વોર્ડમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ, સોજીત્રા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુનમભાઈ માધાભાઈ પરમારના પુત્ર અને ભત્રીજાને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામ જાહેર થતાં સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકા પંચાયતની કાવીઠા બેઠક પર ભાજપનો વિજય
આણંદ જિલ્લાના બોરસદ તાલુકા પંચાયતની કાવીઠા બેઠક પરથી ભાજપના ઉમેદવારે વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામ જાહેર થતાં વિસ્તારમાં રાજકીય ઉત્સાહ પણ વધ્યો છે.
પેટલાદ નગરપાલિકા વોર્ડ નં.૧
૧ અજયકુમાર જયંતિભાઈ તળપદા - ભાજપ - ૨૧૨૮
૨ પ્રવિણભાઈ કૃષ્ણભાઈ પરમાર - ભાજપ - ૧૭૩૫
પેટલાદ નગરપાલિકા વોર્ડ નંબર 2 ભાજપની પેનલનો ભવ્ય વિજય!!!!
પેટલાદ નગરપાલિકા વોર્ડ નંબર 6 ભાજપની પેનલનો ભવ્ય વિજય!!!!
પેટલાદ નગરપાલિકા વોર્ડ નં.૬
૧ ધવનકુમાર અશોકભાઈ કા.પટેલ - ભાજપ ૨૦૨૨
૨ નરેશભાઈ મંગળભાઈ રાવળ - ભાજપ - ૧૬૫૯
૩ હિરેનકુમાર વિષ્ણુભાઈ દલવાડી - અપક્ષ - ૭૨૯
સોજીત્રા વોર્ડ નં -1
1) કલ્પનાબેન મકવાણા
2) ફરજાનાબેન વોહરા
3)રાજુભાઈ વાઘરી
4)ઇમરાનભાઈ વોહરા
કોંગ્રેસ પેનલનો વિજય
સોજિત્રા વોર્ડ નં ૨
ભાજપની પેનલ નો વિજય
૧)રિંકુબેન હિતેશભાઈ પટેલ
૨)રેખાબેન રાજેશભાઈ ભોઈ
૩)મહેશભાઈ નાનજીભાઈ તળપદા
૪)મહેશકુમાર મેલાભાઈ રાઠોડ
સોજિત્રા વોર્ડ નં ૩
ભાજપની પેનલ નો વિજય
૧)મમતાબેન મનીષકુમાર ધોબી
૨)ઇશાબેન નૃપદભાઈ પટેલ
૩)દુષ્યંતકુમાર ભાસ્કરભાઈ ભટ્ટ
૪)ધ્રુવાંગ કલ્પેશભાઈ પટેલ
સોજિત્રા વોર્ડ નં ૪
ભાજપની પેનલ નો વિજય
૧)ભૂમિબેન મિતુલભાઈ પટેલ
૨)આહનાબેન સર્જીતભાઈ પટેલ
૩)કેતનકુમાર હર્ષદભાઈ પટેલ
૪)સંજયકુમાર મધુભાઈ પટેલ
સોજીત્રા નગરપાલિકા ના વોર્ડ નં ૫
ભાજપના ૩ ઉમેદવાર અને ૧ કોંગ્રેસના ઉમેદવારનો વિજય