કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉમેદવારોે વિસ્તારના મતદારો સાથે સીધી મુલાકાત કરી પક્ષની યોજનાઓ અને વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા હતા, સાથે જ વધુમાં વધુ મતદાન કરી ભાજપને જીતાડવા અપીલ કરવામાં આવી હતી.
કરમસદ આણંદ મહાનગરપાલિકા ના વોર્ડ નંબર ૯ ના ભાજપના ઉમેદવારો એ પ્રચાર કર્યો