Advertisement

ખેડા, નડિયાદ નડિયાદ મનપા ની ચૂંટણી માટે બે મદદનીશ ચૂંટણી અધિકારી નિમાયા

ખેડા, નડિયાદ નડિયાદ મનપા ની ચૂંટણી માટે બે મદદનીશ ચૂંટણી અધિકારી નિમાયા

ખેડા, નડિયાદ નડિયાદ મનપા ની ચૂંટણી માટે બે મદદનીશ ચૂંટણી અધિકારી નિમાયા

રાજ્યમાં નવનિર્મિત નવ મનપાની સાથે સાથે નડિયાદ મનપાનો પણ આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજવાની છે.

ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાયા બાદ હવે બે મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે 14 વર્ષ બાદ ગુજરાતમાં નવી નવ મનપા ની જાહેરાત કરવામાં આવી હતી.

છેલ્લા 2002માં જુનાગઢ અને ત્યારબાદ 2010માં ગાંધીનગરને મનપા દરવાજો આપવામાં આવ્યો હતો નડિયાદ ઉપરાંત આણંદ અને અન્ય પાલિકાઓને મનપાનો દરવાજો આપ્યા બાદ હવે રાજ્યમાં મનપાની સંખ્યા 17 પહોંચી છે.

હાલમાં ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેમાં જરૂરી કામગીરી માટે મદદની ચૂંટણી અધિકારીઓની નિમણૂકથી કરવામાં આવી છે .

નડિયાદ મનપા માં નાયબ મ્યુનિસિપલ કમિશનર પ્રોજેકટ તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર વહીવટને મતદાર નોંધણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Advertisement