Advertisement

IPL 2026 પહેલા મોટું અપડેટ: એક નહીં, બે નહીં… સીધા 7 ફાસ્ટ બોલરો બહાર

IPL 2026 પહેલા મોટું અપડેટ: એક નહીં, બે નહીં… સીધા 7 ફાસ્ટ બોલરો બહાર

આઈપીએલ 2026 શરૂ થવા પહેલાં જ ટીમોને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં કુલ 7 ફાસ્ટ બોલરો લીગમાંથી બહાર થઈ ગયા છે. જેમાં પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, નાથન એલિસ, જૈક એડવર્ડસ, લોકી ફર્ગ્યુસન, સેમ કરન અને ભારતનો હર્ષિત રાણા સામેલ છે. આમાંથી મોટા ભાગના ખેલાડીઓ ઈજાના કારણે બહાર થયા છે, જ્યારે કેટલાક ખેલાડીઓ શરૂઆતની મેચોમાં જ ઉપલબ્ધ નહીં રહે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના 4 બોલરો બહાર થતાં અનેક ટીમોની બોલિંગ લાઇનઅપ પર સીધી અસર પડશે. આ પરિસ્થિતિને કારણે IPLની શરૂઆત પહેલા જ ટીમોને નવી સ્ટ્રેટેજી બનાવવાની ફરજ પડી છે.

Advertisement