ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ મહાનિર્દેશક કે. એલ. એન. રાવ આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હોવાનું જાણવા મળે છે.
ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ મહાનિર્દેશક કે એલ એન રાવ આણંદ જિલ્લાની મુલાકાતે