Advertisement

બિગ બોસ 19ની સીઝનનો વિનર બન્યો ગૌરવ ખન્ના, જીત્યા 50 લાખ રૂપિયા

બિગ બોસ 19ની સીઝનનો વિનર બન્યો ગૌરવ ખન્ના, જીત્યા 50 લાખ રૂપિયા

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટેડ કરાયેલા ફેમસ અને સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસને તેની 19મી સીઝનનો વિનર મળી ગયો છે. ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્નાએ તાન્યા મિત્તલ, પ્રણિત મોરે અને અમાલ મલિક જેવા મજબૂત કન્ટેસ્ટેન્ટને હરાવીને બિગ બોસ 19 ટ્રોફી જીતી છે. ગૌરવની જીત સાથે બિગ બોસ 19ની સફર પૂર્ણ થઈ ગઈ છે. શોની રનર-અપ ભરહાના ભટ્ટ હતી.

બિગ બોસ 19 ના વિનરને શું મળ્યું?

નોંધનીય છે કે ગયા વર્ષે બિગ બોસ 18 ના વિનર કરણવીર મેહરાને શો જીતવા બદલ ₹50 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. મુનાવર ફારૂકીને પણ 17મી સીઝનમાં ₹50 લાખ મળ્યા હતા. આ વખતે, બિગ બોસ જીતવા બદલ ગૌરવ ખન્નાને ₹50 લાખ મળ્યા.

અત્યાર સુધીમાં કોણ કોણ બન્યું બિગ બોસ વિનર?

બિગ બોસ સીઝન 1 - રાહુલ રોયબિગ બોસ સીઝન 2 - આશુતોષ કૌશિકબિગ બોસ સીઝન 3 - વિંદૂ દારા સિંહબિગ બોસ સીઝન 4 - શ્વેતા તિવારીબિગ બોસ સીઝન 5 - જૂહી પરમારબિગ બોસ સીઝન 6 - ઉર્વશી ધોળકિયાબિગ બોસ સીઝન 7 - તનિષા મુખર્જીબિગ બોસ સીઝન 8 - ગૌતમ ગુલાટીબિગ બોસ સીઝન 9 - પ્રિન્સ નરુલાબિગ બોસ સીઝન 10 - મનવીર ગુર્જરબિગ બોસ સીઝન 11 - શિલ્પા શિંદેબિગ બોસ સીઝન 12 - દીપિકા કક્કરબિગ બોસ સીઝન 13 - સિદ્ધાર્થ શુક્લાબિગ બોસ સીઝન 14 - રૂબીના દિલૈકબિગ બોસ સીઝન 15 - તેજસ્વી પ્રકાશબિગ બોસ સીઝન 16 - એમસી સ્ટેનબિગ બોસ સીઝન 17 - મુનવ્વર ફારૂકીબિગ બોસ સીઝન 18 - કરણવીર મેહરાબિગ બોસ સીઝન 19 - ગૌરવ ખન્

Advertisement