Advertisement

આણંદમાં RTE હેઠળ ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ, 17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી

આણંદમાં RTE હેઠળ ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ, 17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી

આણંદ જિલ્લામાં RTE એક્ટ-2009 હેઠળ વર્ષ 2026-27 માટે બિનઅનુદાનિત ખાનગી શાળાઓમાં ધોરણ-1માં 25% સીટ પર નબળા અને વંચિત વર્ગના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. માટે વાલીઓ 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, જેમાં જરૂરી દસ્તાવેજો સાથે વેબસાઈટ પર ફોર્મ ભરવાનું રહેશે.

Advertisement