Advertisement

આણંદમાં ભાજપના કોષાધ્યક્ષ સુનિલભાઈ શાહે સહ પરિવાર સાથે મતદાન કર્યું

આણંદમાં ભાજપના કોષાધ્યક્ષ સુનિલભાઈ શાહે સહ પરિવાર સાથે મતદાન કર્યું

આણંદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. આ જ અંતર્ગત ભાજપના કોષાધ્યક્ષ સુનિલભાઈ શાહ દ્વારા તેમના પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું હતું. તેમણે લોકશાહી પ્રત્યે પોતાની ફરજ નિભાવી અને અન્ય મતદારોને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. મતદાન કેન્દ્ર પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ વચ્ચે તેમણે પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો.

Advertisement