આણંદ-વડોદરા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો. વઘાસી નજીક આઇસર ટેમ્પો પલ્ટી

આણંદ-વડોદરા નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો. વઘાસી નજીક આઇસર ટેમ્પો પલ્ટી

આણંદ-વડોદરા નેશનલ હાઇવે પર વઘાસી નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક પર અસર જોવા મળી હતી. વધુ વિગતો હજી સુધી પ્રાપ્ત થઈ નથી.