આણંદ શહેરમાં 35થી વધુ અને જિલ્લામાં 50થી વધુ વૃક્ષો ધરાશયી થતા માર્ગ વ્યવહાર અને દૈનિક જીવન પર અસર પડી.

આણંદ શહેરમાં 35થી વધુ અને જિલ્લામાં 50થી વધુ વૃક્ષો ધરાશયી થતા માર્ગ વ્યવહાર અને દૈનિક જીવન પર અસર પડી.

1️⃣ ખેડા અને આણંદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો અને મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ.

2️⃣ તેજ પવન, ધૂળની ડમરીઓ અને કમોસમી વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.

3️⃣ આણંદ શહેરમાં 35થી વધુ અને જિલ્લામાં 50થી વધુ વૃક્ષો ધરાશયી થતા માર્ગ વ્યવહાર અને દૈનિક જીવન પર અસર પડી.

4️⃣ ખેતરોમાં કાપણી કરેલા ઘઉં અને તમાકુ સહિતના રવી પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઊભી થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ.

5️⃣ અચાનક બદલાયેલા હવામાનથી ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક નુકસાનની આશંકા વધતા ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફત સમાન બની છે.